એના મામાના ગામ મહીકા જતો રહેલ હતો
આજ સવારે કમલ સુવાસ પ્રેસ માં મુકાયેલ એવી પોસ્ટ કે છોકરો ગુમ થયો છે, એ છોકરો મળી ગયો છે. તે ચોથા ધોરણમાં ભણે છે અને ગાયત્રી મન્દિર પાસે રહે છે,એનું નામ નિલેશ છે. તે સીએનજી રિક્ષામાં બેસીને એના મામાના ગામ મહીકા જતો રહેલ હતો. છોકરો મળવાથી એના માબાપે રાહતનો શ્વાસ લીધો છે .