આ મામલામાં તમામની મીલીભગત
વાંકાનેર ટોલનાકા મામલે જિલ્લા કોંગ્રેસ મહામંત્રીનો ધારદાર આક્ષેપ
વાંકાનેર ટોલનાકા મામલે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ ધારદાર આક્ષેપ કરતા કહ્યું છે કે આ મામલામાં તમામની મીલીભગત હોવાનું લાગી રહ્યું છે. તેમજ એક બાદ એક બધુ નકલી સામે આવી રહ્યું છે ત્યારે ધારાસભ્ય પણ નકલી હોય એવું લાગે છે તેવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો.





વાંકાનેર નકલી ટોલનાકાનો આરોપી ભાજપ સાથે જોડાયેલો હોવાથી પક્ષ પણ કરશે કાર્યવાહી
વાંકાનેર નજીક નકલી ટોલનાકા મામલામાં આરોપી ધર્મેન્દ્ર સિંહ ઝાલા ભાજપ સાથે જોડાયેલો છે. ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીનુ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આરોપી ધર્મેન્દ્ર સિંહ ઝાલા વિરૂદ્ધ પક્ષ તરફથી પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે……
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
