વાંકાનેર: કારમાં રાખેલો કોઈ અજાણ્યો માણસ ચોરી ગયાની ફરિયાદ થઇ છે.

બનાવ બાબતે ફરિયાદી ઉત્કર્ષભાઈ આશીષભાઈ ત્રીવેદી (ઉ.વ. ૨૯) રહે, પ્રતાપચોક બ્રાહમણ વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે પોતે રાજવીર મોબાઇલ
નામની દુકાનમાં મેનેજર તરીકે દશ વર્ષથી નોકરી કરે છે. ગઈ તા.૦૩/૦૫/૨૦૨૪ ના રોજ રાજકોટથી ખરીદેલ મોબાઈલ ટેકનો પોપ-૮ તથા એસેસરીજનો

સામાન મારૂતિ સુઝુકી એક્સક્રોસ ગાડી નં-જીજે-૩૬-એલ-૦૦૮૧ માં ભુલથી રહી ગયેલ હતો. બીજે દિવસે બપોરના મોબાઈલ ગ્રાહકને દેવાનો હોય ગાડીમાં

જોવા મળેલ નહીં જેની કિંમત રૂ ૭૦૦૦/- નો શીલપેક મોબાઇલ કારનો દરવાજો ખોલી કોઈ અજાણ્યો ઇસમ મોબાઈલની ચોરી કરી લઈ ગયેલ છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

