કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નવા પ્રાંત અધિકારી સાકરીયાએ ચાર્જ સંભાળ્યો

વાંકાનેર: વાંકાનેરમાં આ પૂર્વેના પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીની બદલી થતા નવા નિમાયેલા પ્રાંત અધિકારી વિપુલ સાકરીયાએ ચાર્જ સંભાળી લીધો છે…

દ્વારકેશ પેવર- વીરપર (મોરબી) તરફથી

રાજા કેટલ ફીડ - રાજાવડલા તરફથી

ઉલ્લેખનીય છે કે ગુજરાત વહીવટી સેવા વર્ગ- 1 ના 79 અધિકારીઓની બદલી કરવામાં આવી હતી અને વર્ગ- 2 ના 44 અધિકારીઓને વર્ગ -1ના અધિકારી તરીકે બઢતી આપવામાં આવી હતી, જેમાં વાંકાનેર પ્રાંત અધિકારી (ડેપ્યુટી કલેકટર) તેમજ વાંકાનેર મામલતદારની પણ અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી હતી, જે બંને જગ્યાએ સરકાર દ્વારા નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!