પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: કુંભારપરાના શખ્સને સર્પાકારે મોટર સાયકલ ચલાવવા બદલ પોલીસ ખાતાએ મોટર સાયકલ કબ્જે કરેલ છે.
પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ સીટી સ્ટેશન રોડ પર આઝાદ ગોલા પાસેથી કુંભારપરાના ધરમશી વિનોદભાઈ સારોલા નામના શખ્સને પોતાના હવાલા વાળુ પ્લેટીના મોટર સાયકલ છે, જેના રજી.નંબર જોતા GJ-36-A-1953 જેની કી.રૂ.૧૫૦૦૦/-વાળું
જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં સર્પાકાર રીતે ડ્રાઈવીંગ લાયસન્સ વગર ચલાવી નીકળી મળી આવતા મોટર સાયકલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે અને એમ.વી.એકટ કલમ.૧૮૫,૩-૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ ગુન્હો નોંધેલ છે…
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
(1) કોઠારીયા ગામના પાટિયા પાસે ખરાબામાં રહેતા દિનેશ રાયધન જખાણીયા (2) નવા કણકોટના વાલીબેન મનસુખ જખાણીયા (3) કોઠી ધાર પર રહેતા (મૂળ અમરસરના) શાહનવાઝ સદામભાઇ બ્લોચ અને (4) સરતાનપર ગામની સીમમાં રોલ્સ સીરામીક સામે ખુલ્લા પટમાં રહેતા રેખાબેન દિલાભાઈ સાડમિયા પાસેથી દેશી દારૂ સાથે પકડી પોલીસ ખાતાએ કાર્યવાહી કરેલ છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો