વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમનો રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ
વાંકાનેર: નેશનલ હાઇવે પર આવેલ વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમ દ્વારા મહીકા ગામે આવેલ જીનીયસ સ્કૂલ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો.
નેશનલ હાઇવે પર આવેલ વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમ દ્વારા મહીકા ગામે આવેલ જીનીયસ સ્કૂલ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સ્કૂલના વિધાર્થીઓને રોડ સેફ્ટી તેમજ ટ્રાફિક નિયમો અંગે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. ટોલ પ્લાઝાના અધીકારી રમેશ અન્નમરેડ્ડી, ઇન્સીડેન્ટ મેનેજમેન્ટ ટીમના અધિકારીઓ અજય સીંઘ, રેનીશભાઈ જાફરાણી, પ્રૃથ્વીરાજસીંહ ઝાલા… વગેરે હાજર રહ્યા હતા.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ