કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જરૂરી ડોક્યુમેન્ટ રસ્તામાં ક્યાંક પડી ગયેલ છે

વાંકાનેર: હુસેનભાઇ અમીભાઈ ખોખર blue dart કુરિયરમાં સર્વિસ કરે છે. વાંકાનેરમાં ડિલિવરી કરવા જાય છે. ભાટિયા સોસાયટીમાંથી વિવેકાનંદ સોસાયટીમાં દેવા નીકળેલ ત્યારે રસ્તામાં અગત્યના કાગળ કલ્પેશભાઈ કનકભાઈ ભટ્ટના ડોક્યુમેન્ટ જરૂરી રસ્તામાં ક્યાંક પડી ગયેલ છે એના ડોક્યુમેન્ટ નંબર ૩૧૮૪૪૬૬૬૯૨૧ છે‌.
જે કોઈ વ્યક્તિને આ ડોક્યુમેન્ટ મળે તેમણે હુસેનભાઈના મોબાઇલ નંબર: 82009 77600 ઉપર જાણ કરવા વિનંતી કરાઈ છે.

  • લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

    લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!