(૧) વાંકાનેર-અમરસર—મિતાણા રોડ (૨) વાંકાનેર-જડેશ્વર લજાઇ રોડ (૩) વાંકાનેર-કુવાડવા રોડ (૪) વાંકાનેર-પલાસ માથક રોડ (પ) વાંકાનેર-દલડી- થાન રોડ અને (૬) વાંકાનેર બાયપાસ રોડનો સમાવેશ
વાંકાનેર: ઉપર મુજબના કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અંદાજીત રકમ રૂા. લાખમાં 201.61 ના આ ટેન્ડર માટે ઇજારદારની કક્ષા બી કેટેગરી તથા ઉપરની નિર્ધારિત કરવામાં આવી છે. વધુ વિગત નીચે મુજબ છે.
ઓનલાઈન ટેન્ડરની જાહેર નિવિદા નં.૩૬/૨૦૨૩-૨૪ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, બ્લોક-સી, બીજો માળ, જીલ્લા સેવા 1 સદન, શોભેશ્વર રોડ મોરબી-૨ ફોન નં. (૦૨૮૨૨)૨૪૦૫૨૪ દ્વારા માંગવામાં આવે છે.
એસ.આર. ટુ માઇનોર & મેજર બ્રીજ ઓફ ૧૪ ડીફરન્ટ લોકેશન (૧) વાંકાનેર-અમરસર—મિતાણા રોડ કિ.મી. 8 થી 23.700 (૨) વાંકાનેર-જડેશ્વર લજાઇ રોડ કિ.મી. 1/800, 2/300, 3/900, 7/800 (૩) વાંકાનેર-કુવાડવા રોડ કિ.મી. 10/200, 18/800 (૪) વાંકાનેર-પલાસ માથક રોડ કિ.મી. 10/074, 12/200, 18/600, 27/100 (પ) વાંકાનેર-દલડી- થાન રોડ કિ.મી. 17/600 (૬) વાંકાનેર બાયપાસ રોડ કિ.મી. 2/300 (બાય પ્રોવાઇડીંગ ગેનાઇટીંગ, જેકેટીંગ ઇપોક્ષી ગ્રાઉટીંગ, ક્રેશ બેરીયર ઈટીસી) અન્ડર સબડીવીજન ડિસ્ટ્ર. મોરબી
ટેન્ડર ડોકયુમેન્ટ ઓનલાઈન પધ્ધતિએ ભાવપત્રકના દસ્તાવેજો ડાઉન લોડીંગની છેલ્લી તારીખ તા. ૦૩/૦૪/૨૦૨૪ ના ૧૮:૦૦ કલાક સુધી તેમજ ટેન્ડર ઓન લાઈન રજુ કરવાની છેલ્લી તારીખ તા. ૦૩/૦૪/૨૦૨૪ ના ૧૮:૦૦ કલાક સુધી વેબ સાઈટ https://nprocure.com પર રવાના કરવાના રહેશે. આ કામના ટેન્ડર તા. ૦૪/૦૪/૨૦૨૪ ના ૧૨:૦૦ કલાકે ખોલવામાં આવશે. બાનાની રકમ, ટેન્ડર ફી તથા અન્ય દસ્તાવેજો સ્કેન કરી ઓનલાઈન ટેન્ડર સાથે રજુ કરવાના રહેશે અને તેના જ ટેન્ડરો ખોલવામાં આવશે.