કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

8 ડિસેમ્બરની ઓખા-જયપુર ટ્રેન અજમેર સુધી જ જશે

વાંકાનેર ઉભી રહેતી બે ટ્રેનોના ફેરા લંબાવાયા

રાજકોટ-મહબૂબનગર અને ઓખા-મદુરાઈ સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ

રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ-મહબૂબનગર અને ઓખા-મદુરાઈ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. મહબૂબનગર સ્પેશિયલના ફેરાને 29 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવ્યા છે. એ જ રીતે, ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સ્પેશિયલના ફેરાને 30 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવ્યા છે. ઓખા – મદુરાઈ સ્પેશિયલના ફેરાને 29 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવ્યા છે.

એ જ રીતે, ટ્રેન નંબર 09519 મદુરાઈ – ઓખા સ્પેશિયલના ફેરાને 02 જાન્યુઆરી, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. ટ્રેન નંબર 09575 અને 09520ના લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ 29 નવેમ્બર, 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!