કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ભરવાડ યુવકે ઝેર પી લેતા મોત નીપજ્યું

વાંકાનેર : વાંકાનેર શહેરના ભરવાડપરા વિસ્તારમાં રહેતા એક યુવકે ઝેરી દવા પી લીધી છે…

VACANCY : આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં માણસની જરૂર

વાંકાનેરના ભરવાડપરામાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના જાતે ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતકના ભાઈ દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ ભરવાડપરા વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ દેવાભાઈ ગમારા જાતે ભરવાડ (35)એ ગઈકાલે બપોરે 3:30 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ પણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ટૂંકી સારવાર દરમિયાન સાંજે સાતેક વાગ્યાના અરસામાં તેનું મોત નીપજયું હતું. જે બનાવની મૃતક યુવાનના ભાઈ અશોકભાઈ દેવાભાઈ ગમારા રહે. ભરવાડપરા વાકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

 

Content Copying Forbidden !!

error: Content is protected !!