કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

એકદમ ગોલાઇ લેતા ટ્રક નીચે દબાઈ ગયા

માટેલ- ઢુવા રોડ પર બનેલી ઘટના

વાંકાનેર: માટેલ- ઢુવા રોડ પર સિમ્બોસા સિરામિકમાં કાંટો કરતી વખતે એકદમ ગોલાઇ લેતા ટ્રક ટ્રેલર પલટી મારતા સાથે ક્લીનર તરીકે કેબીનમા બેસેલ ક્લીનર નીચે ટ્રક નીચે દબાઈ જતા ક્લીનરનું મરણ નીપજેલ છે….

જાણવા મળ્યા મુજબ અશોકભાઇ માનસંગભાઇ પારેજીયા ગામ. હજનાળી, તા. મોરબી વાળાએ કોલસો ભરેલ પોતાના હવાલા વાળો ટ્રક ટ્રેલર રજી. નંબર GJ-03-BT-1503 નો બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી એકદમ ગોલાઇ લેતા ટ્રક ટ્રેલર પલટી મારતા સાથે ક્લીનર તરીકે કેબીનમાં બેસેલ ફરીયાદી હજનાળી ના જ અશ્વિન કાનજીભાઈ ધંધુકિયાના દિકરા રોહીત (ઉ.18) ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

ટ્રક ટ્રેલરની કેબીન નીચે દબાઇ જતા માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મરણ નીપજેલ છે. ઘટના માટેલ- ઢુવા રોડ પર સિમ્બોસા સિરામિકમાં કાંટો કરતી વખતે બની હતી. દબાયેલ મૃતકને ક્રેઈન દ્વારા કાઢવો પડયો હતો, પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ, કલમ ૨૮૧,૧૦૬(૧) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!