કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બેભાન મોરને બચાવી વન વિભાગને સોંપ્યો

વાંકાનેર : ગત મંગળવારે વાંકાનેરના વળસર તળાવથી આગળ દરગાહ પાસે રાત્રીના સમયે વાંકાનેરના ટીનુભાઈ બ્લોચ વાંકાનેર તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં પૂર્ણ કદનો મોર બેભાન જેવી અવસ્થામાં મળી આવેલ.

મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી હોય અને તેનું રક્ષણ કરવું, સૌ ભરતીયની ફરજ હોવાથી ટીનુભાઈ બ્લોચે તેને તાત્કાલિક પોતાની કારમાં સાથે લઇ આવી વાંકાનેર વન વિભાગના અધિકારીને હાથોહાથ સલામત રીતે સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. લોકોમાં આ સરાહનીય કાર્ય ની પ્રશષા થઇ રહી છે.
(તસ્વીર : સદ્દામ પઠાણ)

Content Copying Forbidden !!

error: Content is protected !!