24 કલાકમાં વાંકાનેરમાં સવા બે ઇંચ વરસાદ
વાંકાનેર: તાલુકાના દેરાળા- જાલીને જોડતો રોડ મહા નદી પરનો બેઠો પુલ ધોવાઈ ગયો છે આથી રાજસ્થળી અને દેરાળા ગામો બે દીવસથી બેટમાં ફેરવાયાનું જયંતીભાઈ ધરજીયા જણાવે છે, પુલ તો વર્ષોથી બનેલો છે પણ 



વર્ષોવર્ષ વહીવટી તંત્ર થીગડા મારે છે ને તૂટી જાય છે ગ્રામ્યજનો સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ ઈચ્છી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વાંકાનેરમાં 56 mm (સવા બે ઇંચ) વરસાદ પડયો છે…