કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પૂરી દશ કલાક જગતાતને લાઈટ મળતી નથી

ગુજરાત સરકારે દશ કલાક લાઈટ આપવાની જાહેરાત તો કરી છે. આ જાહેરાતથી જગતાતમાં ખુશી વ્યાપી હતી.

 

પરંતુ વાંકાનેર તાલુકાના ઘણા ગામડાઓમાં પૂરી દશ કલાક લાઈટ મળતી નથી, એવી ખેડૂતોની ફરિયાદ છે. લાઈટના ધાંધિયા બાબતે યોગ્ય થાય, એવી અહીંના ખેડૂતોની માંગણી છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!