કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાલાસણનો યુવાન બાઈક સાથે નદીમાં તણાયો?

મૃતકના હાથમાં (જે)નુ ટેટુ ત્રોફાવેલ છે

ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર ગામની નદીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ તણાઈ આવતા મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં ખસેડી પોલીસે મરણ જનારની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના જીવાપર ગામે ત્રણેક દિવસ પહેલાં વાકાનેરના વાલાસણ ભારે વરસાદ પડવાના કારણે નદીના પુલીયા ઉપર પાણી ફરી વળ્યું હતું જેમાં એક બાઈક ઉપર સવાર અંદાજે 35 વર્ષનો યુવાન તણાઈ ગયો હતો. મૃતકના હાથમાં (જે)નુ ટેટુ ત્રોફાવેલ હોવાનું અને જીવાપર ગામના સિમાડેથી નિકળતી નદીમાં મળી આવતા ટંકારા પોલીસે મૃતદેહ કબ્જે લઈ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેના પરીવારજનો ની ઓળખ કરવા કવાયત હાથ ધરી છે. જો કોઈને ઓળખ મળે તો ટંકારા પોલીસ સ્ટેશનના 02822287733 ઉપર સંપર્ક કરવા ઈમ્તિયાઝભાઈની યાદીમાં જણાવાયું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!