કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રીક્ષાના ફોટા પાડવામાં ડખ્ખો થયો

વાંકાનેર : વાંકાનેરના રાતીદેવળી રોડ ઉપર રિક્ષાના ફોટા કેમ પાડે છે કહી એક યુવાનને માર પડયો હતો.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

જાણવા મળ્યા મુજબ અકબર મુસાભાઈ ફકીર અને અન્ય એક અજાણ્યા માણસે સરાફુદીન હાજીભાઈ માથકિયા નામના યુવાનને ગાળો આપી ધોકા વડે લમધારી નાખતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!