કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

પરપ્રાંતિય મજુરની માહીતી અપલોડ ન કરનાર દંડાયા

અલગ અલગ ઔદ્યોગિક એકમોમાં પોલીસ તપાસ થઇ

વાંકાનેર: તાલુકામાં આવેલ કારખાનાઓમાં પરપ્રાંતિય ઇસમને મજુર તરીકે કામે રાખેલ અને પરપ્રાંતિય મજુરની માહીતી MORBI ASSURED એપ્સ. માં અપલોડ કરેલ ન હોઇ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સબંધીત કચેરીમાં મજુરોની માહીતી આપેલ ન હોઇ અલગ અલગ ઔદ્યોગિક એકમોમાં પોલીસ ખાતાએ કાર્યવાહી કરેલ છે…..

જાણવા મળ્યા મુજબ (1) મોરબી નહેરૂ ગેઇટ બજાર લાઇન ગામોટ શેરીમાં રહેતા અને રાતવીરડા ગામની સીમમાં આવેલ કલર ગ્રેનાઈટો પ્રાઇવેટ લિમિટેડના મેનેજર સનપાર્ક સીરામીક કારખાનામાં લેબર કોન્ટ્રાક્ટર

(2) વાંકાનેર વૃંદાવન સોસાયટીમાં હાલ રહેતા અને કલર ગ્રેનાઈટો પ્રાઇવેટ લિમિટેડના લેબર કોન્ટ્રાકટર સાંજસમીર સુધાકરભાઈ પ્રધાન (3) કણકોટના અને ઢુવા માટેલ રોડ પર અંજની માઇક્રોન નામના કારખાનું ધરાવતા મુસ્તાક અલીભાઈ સિપાઈ (4) મૂળ મોરબી તાલુકાના મોડપરના રહીશ ઢુવા માટેલ રોડ ભવાની કાંટા પાસે નકલંક મિનરલ્સ કારખાના તથા

(5) મોરબી સામા કાંઠે પાવન પાર્કમાં રહેતા અને તેજ એન્જીનીયરીંગના માલિક અંગદસિંહ ક્રિપાલસિંહ સામે પોલીસ ખાતાએ પરપ્રાંતિય ઇસમને મજુર તરીકે કામે રાખેલ અને પરપ્રાંતિય મજુરની માહીતી

MORBI ASSURED એપ્સ. માં અપલોડ કરેલ ન હોઇ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સબંધીત કચેરીમાં મજુરોની માહીતી આપેલ ન હોઇ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મોરબીના જાહેરનામાં ક્રમાંક-જે/એમ.એજી/જા. નામું/૩૦૫/૨૦૨૫ તા.૩૧/૦૫/૨૦૨૫ જાહેરનામાનો ભંગ કરતા ગુનો બી.એન.એસ કલમ-૨૨૩ મુજબ દાખલ કરવામાં આવ્યો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!