કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ખોજાખાના શેરીમાં જુગાર રમતા બે પકડાયા

લુણસરમાં જુગાર રમતા ત્રણ પકડાયા

હડમતીયા વણાંકમાં બાઈક સાથે બાઈક અથડાયુ

વાંકાનેર: તાલુકાના લુણસર ગામે ઉગમણા ઝાંપે જુગાર રમતા ત્રણને પોલીસ ખાતાએ પકડેલ છે તો ટંકારાના હડમતીયા ગામે વણાંકમાં બાઈક સાથે બાઈક અથડાયાનો બનાવ બનેલ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામના ઉગમણા ઝાંપા વિસ્તારમાં જુના અવેળા નજીક લાલજી કુકાભાઈ રાવળદેવના ઘર પાસે ચોકમાં (1) લાલજીભાઈ કુકાભાઈ લાલુકીયા (ઉ.40) (2) પંકજભાઈ ખીમજીભાઇ વાટુકીયા (ઉ.34) અને

(3) દિનેશભાઈ ખીમજીભાઇ ધોરીયાણી (ઉ.45) રહેવાસી બધા લુણસર આરોપીઓએ જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા કુલ રોકડા રૂપીયા ૫૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ પોલીસ ખાતાએ નોંધ્યો છે….
હડમતીયા વણાંકમાં બાઈક સાથે બાઈક અથડાયુ: ટંકારાના હડમતીયા ગામે વણાંકમાં બાઈક સાથે બાઈક અથડાવાના અકસ્માત બનાવમાં કલ્પેશ ગુલાબભાઈ કટેસિયા (23) રહે.ચોટીલા વાળાને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!