પોલીસ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે મિલ પ્લોટ ચોકમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ જણા ને પકડી પાડયા છે.
જાણવા મળ્યા મુજબ મહેશ પ્રેમજી બાવરિયા, કાનજી સવસી મકવાણા અને વિજય ધીરુ ઉઘરેજાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1140 કબ્જે કર્યા હતા.