વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે દરોડો પાડી વાંકાનેર સીટી પોલીસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સને ઝડપ્યા છે.
જે હનીફભાઈ નૂરમામદભાઈ હિંગોરા, જાવીદભાઈ હસનભાઈ શેરસિયા અને ગુલામહુસેન અમીભાઈ શેરસિયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15,700 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.