વાંકાનેર : વાંકાનેર શહેરમાં શાંતિનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડતા જુગારરમતાં ઝડપાયા હતા.



મળતી માહિતી મુજબ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મયુરભાઇ હેમતભાઇ મકવાણા, અકબરભાઇ આમદભાઇ જિંગીયા અને મયુરભાઇ હેમતભાઇ સોલંકીને રોકડા રૂપિયા 11,250 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
