છરી સાથે મળી આવતા
ટંકારા: જુના હડમતીયા રોડ, દેવીપુજકવાસના ઢોળા પાછળ બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો રોન જુગાર રમી રોકડ રૂપીયા ૪૩૦૦/- ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસ સ્ટાફના અનાર્મ પોલીસ કોન્સટેબલ કૌશિકકુમાર રતિલાલ પેઢડીયા અને પો.હેડ.કોન્સ દશરથસિંહ રણજીતસિંહ દ્વારા
(1) પ્રવીણભાઇ ઉર્ફે કન્યો વેલજીભાઇ વાઘેલા (ઉ 31) (2) અજયભાઇ વીરજીભાઇ વાઘેલા (ઉ 24) અને (3) રાકેશભાઈ ભાણજીભાઇ વાઘેલા (ઉ 21) સામે જુ.ધા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધાયો છે….
છરી સાથે મળી આવતા:
ટંકારા જુના હડમતિયા રોડ દે.પુ વાસના ઢોળા પરથી ચેતનકુમાર વિરજીભાઇ વાઘેલા (ઉ 26) વાળાને આર્મ પોલીસ કોન્સ્ટેબલ સોયબએહમદ ગુલામહુસેન અજમાત્રાએ આરોપી પોતાના પેન્ટના નેફામા એક કાળા કલરના પ્લાસ્ટીકના હાથાવાળી સ્ટીલની ધારદાર છરી રાખી મહે. જિલ્લા મેજી.સા.મોરબી નાઓનો હથીયાર બંધી જાહેરનામાનો ભંગ અને જી.પી.એકટ કલમ- ૩૭(૧), ૧૩૫ મુજબ ગુન્હો નોંધાયો છે…