વીશીપરા,જામસર અને નાગલપરના શખ્સનો સમાવેશ
(1) વાંકાનેર વીશીપરા મહાદેવના મંદીરવાળી શેરીમાં રહેતા હરેશભાઈ હમીરભાઈ ધામેચા (ઉ.વ.35) સામે પેશન પ્રોજેના રજી.નંબર GJ-03-FC-4762 કી. રૂ.૧૫૦૦૦/-વાળું જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમા ડ્રાઈવીંગ લાયસન્સ વગર સર્પાકાર રીતે ચલાવતા ગુન્હો નોંધાયો છે….
(2) જામસરના ધીરજભાઇ નરશીભાઈ દેલવાડીયા (ઉ.વ.49) સામે કેફી પીણું પીધેલ હાલતમાં મોટરસાયકલ ચલાવવાના ડ્રાઇવીંગ લાઇસન્સ વગર હિરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ રજી. નંબર જી.જે. ૩ બી.ઈ. ૯૩૨૨ કીં.રૂ. ૨૫,૦૦૦ વાળું જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો નોંધાયો છે….
(3) નાગલપરના નવઘણભાઈ મુળજીભાઈ રાતોજા (ઉ.વ.32) હિરો સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ રજી. નંબર જી.જે. ૩૬ પી. ૯૯૪૨ કી.રૂ.૩૦,૦૦૦ વાળું જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો નોંધાયો છે…
ત્રણે સામે એમ.વી.એકટ કલમ. ૧૮૫, ૩-૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ ગુન્હો નોંધી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી કરેલ છે….
