પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: નવાપરા ખાદીપરા જવાના રસ્તેથી ટંકારાના અશરફ કરીમભાઇ રફાઈ, ઇકબાલ ઇસ્માઇલભાઈ શેખ અને સલીમ નૂરશા શેખ જુગાર રમતા પકડાયા છે. એમની પાસેથી 11670 રૂપિયા પોલીસખાતાએ કબ્જે કરેલ છે.
દારૂ ઝડપાયો:
રાતીદેવરી રોડ નિર્મળા કોન્વેન્ટ સ્કૂલ પાસે રહેતા ભુરીબેન રાજુ કરમશી જખાણીયા પાસેથી 12 કોથળી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
કુંભારપરા શેરી નં 6 માં રહેતા રમેશ છનાભાઈ પલાણી દિગ્વિજયનગરમાંથી પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમ ભંગ:
કેરાળાના જાવેદ યુનુસ પઠાણ અને દીવાનપરા હુસૈની ચોકમાં રહેતા ઇલ્યાસ જુસબભાઇ રવાણી સામે ટ્રાફિક નિયમ ભંગ સબબ કાર્યવાહી