કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મોરબી જિલ્લાના ત્રણ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ થયા

મોરબી : મોરબી જિલ્લાના ત્રણ બિન હથિયારધારી હેડ કોન્સ્ટેબલોને શરતોને આધીન બિન હથિયારધારી એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓએ એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં ટંકારા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વસંતરાય રાજાભાઈ વઘેરા, એલબીસીના હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર યશવંતભાઈ ચૌધરી અને પોલીસ હેડ ક્વાર્ટર પેરોલ ફર્લો સ્કવોર્ડના હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ સબળસંગ બોરાણાને બિન હથિયારધારી એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. જેનાથી પોલીસ બેડામાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!