ઢુવાના આરોપીની પોલીસખાતાને તલાશ
વાંકાનેર: ડૉ. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડના સેક્રેટરી, વી એથી પ્રો. મા. કમિટી વાંકાનેરની યાદી મુજબ આથી તમામ લાલભાઈઓ તથા વેપારીભાઈઓ તથા ખેડૂતભાઈઓને જાણ કરવામા આવે છે કે
તા.૨૮-૯-૨૦૨૩ ને ગુરુવાર ના રોજ “ઈદ એ મીલાદુન્નનબી” ની જાહેર રજા હોવાથી યાર્ડનુ તમામ કામકાજ બંધ રહેશે. જેની યાર્ડ સાથે સંકળાયેલ તમામ લોકોએ નોંધ લેવા વિનંતી.
દેશી દારૂ
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ વરમોરા સીરામીકની બાજુમાં નદીના કાંઠે તાલુકા પોલીસ ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૨૫ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી ઘનશ્યામભાઈ રણજીતસિંગ માલવી જાતે
આદિવાસી (૩૫) રહે. દ્વારકાધીશ હોટલ પાછળ ઓરડીમાં ઢુવાવાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી તોફિક આદમભાઈ લધાણી જાતે મુસ્લિમ રહે. હાલ માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાછળ
ઓરડીમાં ઢુવાવાળાનું નામ સામે આવતા તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે