વાંકાનેર આવવા અમદાવાદથી 740/1370 રૂપિયા અને રાજકોટ જવા 585/935 રૂપિયા
અમદાવાદથી વાંકાનેર 3:27 કલાકમાં અને રાજકોટ 55 મિનિટમાં પહોંચી શકાશે
વાંકાનેર: વાંકાનેર શહેરને આધુનિક ટ્રેન વંદે ભારતની ભેટ મળી છે. સપ્તાહમાં છ દિવસ ચાલનારી આ ટ્રેન ઝડપી ચોક્કસ છે, પણ તેના ભાડા સામાન્ય જનતાને પોષાય તેવા નથી. મતલબ કે આમ પ્રજાને બહુ હરખાવા જેવું નથી. મીડિયા અહેવાલો મુજબ વંદે ભારત ટ્રેન વાંકાનેર આવતા પ્રથમ દિવસે જ લુણસરીયા પાસે એન્જીનમાં થોડો ખોટકો આવતા રોકવી પડી હતી.
વાંકાનેરની સામાન્ય જનતાની જાણ માટે નીચે ચાર્ટ-1 માં વાંકાનેરથી અમદાવાદ તરફનું ટાઈમ ટેબલ તથા ભાડું આપેલ છે. ઉપરાંત ચાર્ટ-2 વાંકાનેરથી જામનગર તરફનું ટાઈમ ટેબલ તથા ભાડું પણ આપેલ છે.
ચાર્ટ-1
ચાર્ટ-2
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ