રાજકોટ: પશ્ચિમ રેલવે- રાજકોટ ડિવિઝન મારફત વાંકાનેર ક્વાર્ટરના ટાઇલ્સ રૂફિંગ બદલવા માટેનું પોણો કરોડનું ટેન્ડર બહાર પડેલ છે,
જેના ઇ-ટેન્ડર નોટિસ નં : 13 વર્ષ 2024-25 તારીખ: 11/07/2024 ટેન્ડર નં. DRM-RJT-2024-25-E-31 કામનું નામ : વાંકાનેર: ક્વાર્ટર નંબર
M/35, M/37, M/39, T/14, T/15, M/32, T/23, EL/33 અને T/11 માં મેંગલોર ટાઇલ્સ રૂફિંગ બદલવું જેમાં અંદાજિત રૂપિયાનું
76,10,906.14 ખર્ચ અંદાઝાયું છે, આ ટેન્ડરની અર્નેસ્ટ મની ₹1,52,200.00 રૂપિયા રખાઈ છે તથા ટેન્ડર ખોલવાની તારીખ અને સમય 01/08/2024 ના 15:00 કલાક છે. આ ટેન્ડર ડિવિઝનલ રેલવે મેનેજર (એન્જી.), પશ્ચિમ રેલવે, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ – 306 001 મારફત બહાર પાદૌ છે. વધુ વિગત વેબસાઇટ “www.ireps.gov.in” પર મળી રહેશે