મોરબીથી વાંકાનેર સવારે સવા છ થી રાતના સાડા આઠ સુધીમાં કુલ 24 વખત એસ ટી જાય છે, જેમાંથી હાઇવે માત્ર 8 રૂટ જ છે. બાકીના રૂટ સજનપર અથવા લજાઈ થઈને જાય છે. હાઉસીંગ વાળી બસ ગેંડા સર્કલથી જ પાછી ફરે છે. વાંકાનેર એસ ટી ડેપોના ફોન નંબર 02828-220558 છે. ટાઈમ ટેબલ નિચે મુજબ છે.

5-40 વાંકાનેર – મોરબી લજાઈ
6-00 વાંકાનેર – મોરબી સજનપર
6-15 વાંકાનેર – અંબાજી સજનપર
6-30 વાંકાનેર – મોરબી હાઇવે
7-10 વાંકાનેર – મોરબી તીથવા સજનપર
7-15 વાંકાનેર – મોરબી હાઇવે
7-45 વાંકાનેર – છોટા ઉદેપુર સજનપર
8-00 વાંકાનેર – ડુમકા સજનપર
8-00 વાંકાનેર – હાઉસીંગ હાઇવે
8-30 વાંકાનેર – દાહોદ સજનપર
8-45 વાંકાનેર – હાઉસીંગ હાઇવે
9-30 વાંકાનેર – લજાઈ છોટા ઉદેપુર બરોડા
9-45 વાંકાનેર – મોરબી સજનપર
11-10 વાંકાનેર – મોરબી સજનપર
12-45 વાંકાનેર – મોરબી હાઇવે
14-00 ચોટીલા – મોરબી સજનપર
14-15 વાંકાનેર – સજનપર દાહોદ
16-00 વાંકાનેર – દાહોદ સજનપર
16-45 વાંકાનેર – મોરબી હાઇવે
17-00 વાંકાનેર – સજનપર દાહોદ પીટોલ
18-00 વાંકાનેર – દાહોદ ગાંગરડી હાઇવે
18-15 વાંકાનેર – સજનપર છોટા ઉદેપુર બારીયા
19-00 વાંકાનેર – સજનપર ડુમકા
20-30 વાંકાનેર – ગાંગરડી હાઇવે