વાંકાનેર: આજે અસરા માર્કેટિંગના ઓનર અસ્ફાક તિથવાનો જન્મદિવસ છે, આ યુવા વેપારી આજે 22 માં વર્ષમાં પ્રવેશ કરશે.
અસ્ફાકભાઈ માર્કેટિંગનું કામ સંભાળતા હોવાથી સમગ્ર તાલુકામાં તેમના સંપર્કો છે, તેમજ તેમનો મિલનશાર સ્વભાવના કારણે તેઓનું ખૂબ જ મોટું વ્યવસાયિક વર્તુળ ઊભું કર્યું છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના વ્યવસાયિક સંબંધીઓ, પરિવારજનો, સગા-સબંધીઓ મિત્રો તેમના મોબાઈલ નંબર 95746 10740 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.