કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

તાલુકા શાળા નં. 3 ના ભૂતપૂર્વ આચાર્યનો આજે જન્મ દિવસ

તાલુકા શાળા નં. 3 ના ભૂતપૂર્વ આચાર્યનો આજે જન્મ દિવસ

રસુલભાઈ પરાસરા

વાંકાનેર: ગુલશન સોસાયટી મેઈન રોડ પર આવેલ નેશનલ પ્લાયવુડના પાર્ટનર વાંકાનેર તાલુકા શાળા નં. 3 ના ભૂતપૂર્વ આચાર્ય શ્રી રસુલભાઈ મહમદભાઈ પરાસરાનો આજે જન્મ દિવસ છે, તેમના ચાહકો તેમના મોબાઈલ નં. 95105 90654 ઉપર જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી રહ્યાં છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!