કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સિટી પોલીસના વિરેન્દ્રસિંહ અને યશપાલસિંહનો આજે જન્મદિવસ

વાંકાનેર: આજે તારીખ 23/06/2024 રવિવાર ના રોજ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને આ પૂર્વે સિટી D સ્ટાફમાં નોંધપાત્ર ફરજ બજાવી અનેક વખત ઉપરી અધિકારીઓની સરાહના મેળવી ચૂકેલા વિરેન્દ્રસિંહ ઝાલા (વિરુભા) નો જન્મદિવસ છે. કમલ સુવાસ ન્યુઝ પરીવાર વિરેન્દ્રસિંહ ઝાલાને આજે તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવે છે તમે પણ એમના મો. 96245 16870 પર શુભેચ્છા પાઠવી શકો છો.

યશપાલસિંહ પરમારનો આજે જન્મદિવસ
વાંકાનેર: આજે તારીખ 21/06/2026 શુક્રવારના રોજ વાંકાનેર શહેર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને સિટી D સ્ટાફ જમાદાર તરીકે નોંધપાત્ર ફરજ બજાવી ચૂકેલા યશપાલસિંહ પરમારનો જન્મદિવસ છે. કમલ સુવાસ ન્યુઝ પરીવાર યશપાલસિંહ પરમારને આજે તેના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવે છે તમે પણ એમના મો. 97122 16444 પર શુભેચ્છા પાઠવી શકો છો.

Content Copying Forbidden !!

error: Content is protected !!