આજ વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતીનાં સંગઠનનાં પાયાનાં પથ્થર સનિષ્ટ કાર્યકર અને પીરઝાદા પરિવારનાં અંગત વિશ્વાસુ અને વફદાર યુવા નેતા હાલ વાંકાનેર યુવા કોંગ્રેસનાં યુવા પ્રમુખ તેમજ વાંકાનેર વિસ્તારનાં ખેડૂતો, બેરોજગાર યુવાનો, વિદ્યાર્થીઓ અને પ્રજાનાં પ્રશ્નો માટે લડતાં તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તથા આરોગ્ય સંસ્થા સાથે જોડાયેલ.
સમગ્ર વાંકાનેર વિસ્તારનાં યુવાનોમાં આગવી ઓળખ ઉભી કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં નેતાઓ સાથે સંકલન કરી લડત કરતાં એવાં ગ્રેજ્યુટ અભ્યાસુ અને ખેતી / જમીન લે-વેચનાં વ્યવસાય સાથે સંકળાયેલ ખેડૂત પુત્ર આબીદભાઇ શેરસીયા (ગઢવાળા)નો આજે જન્મદિવસ હોય ઠેર-ઠેર શુભેચ્છઓ વરસી રહી છે. શુભકામનાઓ !!
મોબાઇલ નં. ૯૭૧૪૮ ૯૯૩૫૭







