વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે
વાંકાનેર: આગામી તા.25/06/2025 ને બુધવારના એટલે કે આવતી કાલે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ એચસીજી હોસ્પિટલ્સ હૃદયરોગના રોગોના નિષ્ણાંત ડૉ. નીલેશ કથીરીયા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 1:00 થી 3:00 વાગ્યે મળશે.
નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે…
* એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી
* વાલ્વની તકલીફ
* પેસમેકર ઇમ્પ્લાન્ટેશન (AICD, CRT)
* એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ મેનેજમેન્ટ (ACS)
* એએસડી (ASD) ડિવાઇસ ક્લોઝર
તારીખ : 25/06/2025 ને બુધવાર
સમય : બપોરે 1:00 થી 3:00
સ્થળ : પાસલીયા હોસ્પિટલ
ચંદ્રપુર બ્રિજ પાસે, 27-નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર.
અપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો :
98078 60486/ 81605 16145

