વાંકાનેર શહેર તથા તાલુકાની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે
ઠાકોર સેના વાંકાનેર દ્વારા આપેલ એક યાદી મુજબ તા ૬-૪-૨૦૨૩ વાર ગુરૂવારના રોજ વેલનાથ દાદા અને હનુમાનદાદાની શોભાયત્રા નીકળવાની છે, જેનો રૂટ નિચે મુજબ રહેશે.




૧. મચ્છુ ડેમ રોડ હોલમઢથી સવારે ૮કલાકે ચાલુ થશે.૨. મહિકા ૩. કોઠી ૪. જોધપર ગામ ખાતે મહાપ્રસાદનુ આયોજન છે. બાદમાં ૫. લીંબાળા ૬. કેરાળા ૯. ધમલપર અને ૧૦. જાલી ગામ ખાતે ૪.૩૦ કલાકે પૂર્ણ કરવામા આવશે.

વાંકાનેર શહેર તથા તાલુકાની ધર્મપ્રેમી જનતાને આ શોભાયાત્રામાં જોડાવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. –ઠાકોર સેના વાંકાનેર દ્વારા.