કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઈકો કારમાં દેશી દારૂની હેરફેર ઝડપાઇ

વાંકાનેર: વઘાસીયા ટોલનાકા પાસેથી ઈકો કારમાં દેશી દારૂ લઇ જતા એક શખ્સને પોલીસ ખાતાએ પકડી પડેલ છે.

પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ પોલીસને બાતમી મળેલ કે વઘાસીયા ટોલનાકા પાસે વાંકાનેર તરફથી એક સિલ્વર કલરની ઈકો કાર રજી. નંબર જી.જે.-૧૩.-એ.બી.-૬૪૬૮ વાળીનો ચાલક કારમાં દેશી દારૂ ભરી ઢુવા તરફ આવનાર છે.

આથી વઘાસીયા ટોલનાકા ખાતે નેશનલ હાઇવે રોડ પર સીમસ્ટોન કારખાના સામે ઇકો કારની વોચમાં પોલીસ સ્ટાફ હતો ત્યારે સફેદ કલરની ઈકો લઇને એક ચાલક આવતા તેને રોકેલ. નામ પૂછતાં એણે પોતાનું નામ મુકેશભાઈ રતીલાલ પરમાર (ઉ.વ.૩૫) રહે.મુળી, અનુ.જાતી વાસ જી.સુરેન્દ્રનનગર વાળો હોવાનું જણાવેલ.

ઇકો કારમાંથી તલાશીનાં અંતે દેશી દારુના કુલ ૧૬ બાચકામાં લીટર ૪૦૦ કી.રૂ.૮૦૦૦/- મળી આવતા ઈકો કારની કી.રૂ ૩,૦૦,૦૦૦/- ગણી કુલ મુદામાલ ૩,૦૮,૦૦૦ કબ્જે કરવામાં આવેલ છે…

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

સર્પ આકારે એક્ટિવા ચલાવતા:
વાંકાનેર બાઉન્ડરી ટોલનાકા પાસે ચોટીલા બાજુથી આવતા રાહુલ પ્રવીણભાઈ ચૌહાણ રહે. મોરબી સો ઓરડી વિસ્તાર વાળાને નશો કરેલી હાલતમાં એક્ટિવા નં GJ-36-D-4450 ચલાવતા એક્ટિવા કબ્જે કરી કાયદેસર કાર્યવાહી
લાકડી સાથે:
પંચાસિયાના મહેશ કરમણભાઇ કુંઢીયા પાસેથી 3 ફુટ જેટલી લંબાઈની લાકડાની લાકડી મળી આવતા હથિયાર પ્રતિબંધ જાહેરનામાના ભંગ સબબ કાર્યવાહી
પીધેલ:
ભલગામના ભરત ઉર્ફે વિશુ સાદુળભાઇ ભાલીયા પીધેલ પકડાયા
દારૂ સાથે:
મેસરીયા બોર્ડથી મેસરીયા તરફ જતા રસ્તા પરથી દેશી દારૂની 72 કોથળીઓ મળી આવતા નાળિયેરી (ચોટીલા)ના ભરત માધાભાઇ મેરની ધરપકડ
ટ્રાફિક નિયમના ભંગ:
જીનપરામાં રહેતા સાગર શામજીભાઈ સોલંકી સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

આ દારૂ ઢુવાના મુન્નાભાઈ રજપૂતને પહોંચાડવાનું ઝડપાયેલ શખ્સે જણાવતા તેને પણ આરોપી તરીકે જોડેલ છે.

સર્પ આકારે એક્ટિવા ચલાવતા:
વાંકાનેર બાઉન્ડરી ટોલનાકા પાસે ચોટીલા બાજુથી આવતા રાહુલ પ્રવીણભાઈ ચૌહાણ રહે. મોરબી સો ઓરડી વિસ્તાર વાળાને નશો કરેલી હાલતમાં એક્ટિવા નં GJ-36-D-4450 ચલાવતા એક્ટિવા કબ્જે કરી કાયદેસર કાર્યવાહી
લાકડી સાથે:
પંચાસિયાના મહેશ કરમણભાઇ કુંઢીયા પાસેથી 3 ફુટ જેટલી લંબાઈની લાકડાની લાકડી મળી આવતા હથિયાર પ્રતિબંધ જાહેરનામાના ભંગ સબબ કાર્યવાહી
પીધેલ:
ભલગામના ભરત ઉર્ફે વિશુ સાદુળભાઇ ભાલીયા પીધેલ પકડાયા
દારૂ સાથે:
મેસરીયા બોર્ડથી મેસરીયા તરફ જતા રસ્તા પરથી દેશી દારૂની 72 કોથળીઓ મળી આવતા નાળિયેરી (ચોટીલા)ના ભરત માધાભાઇ મેરની ધરપકડ
ટ્રાફિક નિયમના ભંગ:
જીનપરામાં રહેતા સાગર શામજીભાઈ સોલંકી સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી

Content Copying Forbidden !!

error: Content is protected !!