કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

CRS પોર્ટલમા જન્મ મરણની એન્ટ્રી કરવાની તાલીમ અપાઈ

જિલ્લા આંકડામદદનીશ વી.એમ. બાદીની ઉપસ્થિતિ

મોરબી: ગઈ કાલે જીલ્લા ખાતે ડો. પી.કે. શ્રીવાસ્તવ જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, તાલુકા આંકડા મદદનીશ, તાલુકામાંથી એક ટેકનિકલ બાબતના જાણકાર તલાટી, નગરપાલિકાના સબ રજીસ્ટ્રાર વગેરે અધિકારી/કર્મચારીને E Olakh પોર્ટલ માથી CRS પોર્ટલમા સ્વીચ ઓવર કરવા અંગેની જન્મ-મરણ અને મૃત જન્મની એન્ટ્રી કરવા અંગેની ટી.ઓ.ટી તાલીમ આપવામાં આવી…

તેમજ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ મોરબી મહાનગરપાલીકાના ડો.રાહુલ કોટડીયા અને જિલ્લા આંકડામદદનીશ વી.એમ. બાદી અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ જન્મ મરણ મોરબીના માવજી પરમાર દ્રારા CRS પોર્ટલ અંગેની સવિસ્તાર જન્મ મરણની એંટ્રી કરવાની જાણકારી આપવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!