કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

આવતા રવિવારે વાંકાનેર માટે મોડી પડનારી ટ્રેનો

પશ્ચિમ રેલવેના વિરાર અને વૈતરણા અને સફાલે અને કેલવે રોડ વચ્ચે પીએસસી સ્લેબ અને ગર્ડર લોન્ચ કરવા માટે 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ 01.40 કલાકથી 07.10 કલાક સુધી પાંચ કલાક ત્રીસ મિનિટ માટે રહેશે. 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ પાંચ કલાકનો બ્લોક અપ અને ડાઉન મેઈન લાઇન પર લેવામાં આવશે, જેના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે…

9 ફેબ્રુઆરી, (1) ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ 1 કલાક, (2) ટ્રેન નંબર 11087 વેરાવળ-પુણે એક્સપ્રેસ 55 મિનિટ રેગ્યુલેટ, (3) ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 50 મિનિટ, (4) ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!