વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા બદલીઓનો ધણાવો ફૂટ્યો છે, જેમાં 46 ટીડીઓ ની એકી સાથે બદલી કરવામાં આવેલ છે. જેમાં વાંકાનેર તાલુકાના ટીડીઓ ની પણ બદલી થયેલ છે…
વાંકાનેર તાલુકા પંચાયતના ટીડીઓ રિઝવાન એમ. કોંઢીયાની ગીર સોમનાથ જિલ્લાની તાલાલા તાલુકા પંચાયતમાં બદલી કરવામાં આવી છે, તેમની જગાએ તાલુકા પંચાયતમાં ટીડીઓ તરીકે અન્ય કોઈને મૂકવામાં આવ્યા નથી, એવું જાણવા મળેલ છે…