કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટ્રાન્સપોર્ટરને ઓફીસમા હાર્ટએટેક આવી જતા અકાળે મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ આશીર્વાદ પેટ્રોલપંપની બાજુમાં જડેશ્વર ચેમ્બરમાં સાંઈબાબા રોડલાઇન્સની ઓફીસમા ટ્રાન્સપોર્ટર બાલામુરલી રવીકુમાર કૃષ્ણમૂર્તિ ઉ.37 નામના યુવાનને હાર્ટએટેક આવી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગતનિવડતાયુવા ટ્રાન્સપોર્ટરનું અકાળે અવસાન થયું હતું. ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!