કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

શીવ પાર્કમાંથી ટ્રાન્સપોર્ટરનું બાઈક ચોરાયું

વાંકાનેર: અહીં શિવ પાર્કમાં ટ્રાન્સપોર્ટરે પોતાના ઘરના દરવાજા પાસે રાખેલ બાઇક જે 2024 માં ખરીદેલું, કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયાની ફરિયાદ લખાઈ છે….જાણવા મળ્યા મુજબ શીવ પાર્કમાં રહેતા શ્રી દ્વારકેશ ટ્રાન્સપોર્ટ વાળા મીતેનભાઈ પ્રવિણભાઇ લાબડીયા જાતે. બ્રાહ્મણ (ઉ.વ.૩૧) ફરીયાદલખાવેલ છે કે એમના મામા સુરેશભાઇ મોહનલાલ રાજ્યગુરૂના નામે સુઝુકી એકસેસ ૧૨૫ રજી નંબર GJ-10-EB-2008 એન્જીન નં-AF217932692 તથા ચેચીસ નં-MB8DP 12 PDR88 19356 નુ મેક બ્લ્યુ કલરનુ સને-૨૦૨૪ના મોડલનુ જેની કિ.રૂ.૯૨,૪૭૯/- વાળુઘરના દરવાજા પાસે રખેલ, જે કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે અગર તો લોક તોડી ચોરી કરી લઇ ગયેલ છે. પોલીસ ખાતાએગુન્હો બી.એન.એસ.૨૦૨૩ની કલમ-૩૦૩(૨)મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!