કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર બાઉન્ડરી પાસે કાર સાથે ટ્રક અથડાયો

નીજામુદીન શાહમદાર વિરુદ્ધ ફરિયાદ: કર સાથે પાછળથી ટ્રક ભટકાયો 

વાંકાનેરમાં બાઉન્ડરી પાસે ચોટીલા દર્શને જતી રાજકોટની કાર સાથે ટ્રક અથડાયો હતો. જેને પગલે કારમાં નુકસાન પહોંચ્યું હતું. આ મામલે કાર ચાલકે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

રાજકોટના આનંદનગરમાં રહેતા સાવનભાઇ ધીરજલાલભાઇ કોટકે ટ્રક ચાલક નીજામુદીન મજીદમીયા શાહમદાર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૧૪ ના રોજ તેઓ પોતાની ગાડી ઇટીઓસ ટોયેટો જી.જે ૦૧ ડી વાય ૨૫૭૬ લઈને સાંજના પાંચેક વાગ્યાની આસપાસ રાજકોટ થી ચોટીલા દર્શન માટે નીકળેલ હતા અને આશરે 6 વાગ્યાની આસપાસ વાંકાનેર બાઉન્ડરી પાસે આવેલ પુલ પાસે આઇ.ઓ.સી ના પંપ સામે પહોચતા આગળ બીજી ગાડી જતી હોય જે માટે તેમણે બ્રેક લગાવતા પાછળથી પુરઝડપે આવતો ટ્રક ગાડીના પાછળના ભાગે અથડાયો હતો. તે ટાટા કંપનીનો ટ્રક હતો અને તેના ૨જી નંબર જી.જે ૧૦ ટી.એક્સ ૯૧૬૯ વાળો હતા. તેમની ગાડીના પાછળના ભાગે ડ્રાઇવર સાઇડે ટ્રક અથડાતા ગાડીનો પાછળના ભાગે બમ્પર તથા લાઇટ પાછળની બોડીના ભાગે નુકશાન થયું હતું. જયારે સાવનભાઇને કોઇ ઈજા થઈ ન હતી. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે 

Content Copying Forbidden !!

error: Content is protected !!