કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાજકોટ-ઓખા અને રાજકોટ-પોરબંદર ટ્રેનમાં બે વધારાના જનરલ કોચ લગાવાશે

કાયમી ધોરણે વધારાના કોચ જાન્યુ. 3 અને 4 થી લગાવાશે: વેઇટિંગ લિસ્ટ ઘટશે

        મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચની સુવિધા આપવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા મુજબ, જે ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ લગાડવામાં આવશે તેની વિગતો આ મુજબ છે:

1) 09479/09480 રાજકોટ-ઓખા સ્પેશિયલ ટ્રેનમાં 04.01.2023 થી રાજકોટથી અને 03.01.2023 થી ઓખા થી બે વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે.

2) 19571/19572 રાજકોટ-પોરબંદર સ્પેશિયલ ટ્રેનમાં 04.01.2023 થી રાજકોટ થી અને 04.01.2023 થી પોરબંદર થી બે વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!