કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અઢી વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધુ

અરેરાટી! માટેલ નજીક સિરામિક ફેકટરીમાં બનેલો બનાવ

વાંકાનેર : મોરબી જિલ્લાના રખડતા ઢોરની જેમ કૂતરાઓનો ત્રાસ પણ વધ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના માટેલ નજીક સિરામિક ફેકટરીમાં એક અઢી વર્ષના બાળકને કૂતરાએ ખતરનાક રીતે બચકા ભરી ફાડી ખાતા આ માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ રોલ સ્ટાર સિરામિક ફેકટરીમાં કામ કરતા પુનમસિંગ ડામોરના અઢી વર્ષનાં પુત્ર સોહનને તા.11ના રોજ કૂતરાએ ગંભીર રીતે બચકા ભરી ઇજાઓ પહોંચાડતા આ માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

  • સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

    સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!