વાંકાનેર: અરણીટીંબાના બોર્ડ પાસે દુકાનના તાળા ફંફોળતા પાંચદ્વારકા ગામ નદી પાસે ઝુપડામાં રહેતા બે દેવી પુજક પકડાયા છે…

જાણવા મળ્યા મુજબ અરણીટીંબા ગામના બોર્ડ પાસે સ્માર્ટ પ્લાઝા ૦૧ ની દુકાન પાસે બે ઇસમ લપાતા છુપાતા રોડની સાઇડમાં આવેલ બંધ દુકાનના તાળા ફંફોળતો શંકાસ્પદ હાલતમાં પાંચદ્વારકા ગામ નદી પાસે ઝુપડામાં રહેતા 

સવજીભાઈ નારૂભાઈ જખાણીયા જાતે દેવી પુજક (ઉ.વ.૨૮) ધંધો. મજુરી તથા હરેશભાઈ નારૂભાઈ જખાણીયા જાતે દેવી પુજક ઉ.વ.૨૪, જોવામાં આવતા પોલીસ ખાતાએ ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધી કાર્યવાહી કરેલ છે…
