કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢુવા ચોકડી પાસે દારૂની ખેપ મારતા બે પકડાયા

પહેલા માળેથી પટકાતાં મોત

વાંકાનેર: ઢુવા ચોકડી ભવાની કાંટા પાસે માટેલ તરફથી આવતા દારૂની ખેપ મારતા બે શખ્સને પોલીસ ખાતાએ પકડ્યા છે….

જાણવા મળ્યા મુજબ હળવદ તાલુકાના ચુંપણી ગામમાં પાવરહાઉસની સામે ખરાબામા ઝુપડામાં રહેતા (1) મહેશભાઈ ધીરૂભાઈ વાઘેલા (ઉ.21) અને (2) મુનાભાઈ કરશનભાઈ વાઘેલા (ઉ.20) વાળા ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના હવાલાવાળા હીરો એફ.ઝેડ. રજી નંબર GJ-36-AK-0936 કી.રૂ. ૫૦,૦૦૦/- વાળામાં દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી દેશી દારૂ લીટર ૫૦ કી.રૂ.૧૦,૦૦૦/-નો વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરી કુલ રૂપીયા ૬૦,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવી ગુનામાં એકબીજાને મદદગારી કરતા ગુન્હો પ્રોહી.એક્ટ કલમ ૬૫(ઇ)૯૮, ૮૧ મુજબ નોંધાયો છે….

પહેલા માળેથી પટકાતાં મોત
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ ક્લેહાર્ટ સીરામીક કારખાનામાં કામ કરતા રાજેન્દ્રકુમાર મંગલકુમાર (ઉ.વ. ૪૦, મૂળ રહે રાજસ્થાન) નામનો શ્રમિક યુવાન કારખાનાના લેબર ક્વાર્ટરમાં પહેલા માળેથી નીચે પટકાતાં શરીરે ગંભીર ઇજાઓથી તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!