બંને આરોપી આંબેડકરનગરના
વાંકાનેર : વાંકાનેર શહેરના ટાઉનહોલમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો.
આ દરોડામાં આરોપી રણછોડભાઈ સોમાભાઈ સાગઠિયા અને અશોકભાઈ છગનભાઇ મકવાણા નામના શખ્સને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,650 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. બંને આરોપી આંબેડકરનગરના રહેવાશી છે…