કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના ગ્રીનચોકમા ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આકડા લખી બીજાને આપી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી-રમાડતા આરોપીઓ હનીફભાઈ બચુભાઈ ભટ્ટી (ઉવ.૬૨ ધંધો-નિવૃત રહે.વાંકાનેર સિપાઈશેરી નં-૨ તા.વાંકાનેર), અસલમભાઈ અબ્દુલભાઈ મનસુરી (ઉવ.૫૦ ધંધો-મજુરી રહે.વાંકાનેર લક્ષ્મીપરા શેરી નં-3 ને વર્લી સાહીત્ય આકડા લખેલ કાગળ તથા બોલપેન તથા રોકડા રૂા.૧૦૨૫૦ તથા એક મોબાઈલ ફોન કી.રૂ.૫૦૦ તથા વર્લી ગ્રાહક પાસેથી રોકડા રૂ.૧૧૫૦/- કુલ કી.રૂ.૧૧૯૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!