કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મીતાણા પાસે ખોડલધામ આશ્રમના મહંત પર હુમલો

હરબટીયાળીમાં પાઈપલાઈન બાબત બે કુટુંબ બાખડયા

સામસામી ફરીયાદ નોંધાઈ

ટંકારા: તાલુકાના હરબટીયાળી ગામે વાડીએ પાણીની પાઈપલાઈન બાબત એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે માથાકુટ થતા બંને પરિવારો દ્વારા સામ સામે છુટા હાથની મારામારી કરી ટંકારા પોલીસ મથકમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા અને હાલ રાજકોટના સેટેલાઈટ ચોકમાં ઇન્દ્રપ્રસ્થ-૦૨ શેરી નં -૦૪મા રહેતા કિર્તીભાઈ ટપુભાઈ સંધાણી (ઉ.વ.૪૨) એ આરોપી પંકજભાઇ ખીમજીભાઇ સંધાણી, રજનીકાંતભાઇ ખીમજીભાઇ સંધાણી, કલ્પેશભાઇ ખીમજીભાઇ સંધાણી રહે.બધા હરબટીયાળી ગામવાળા વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો કુટુંબીક ભાઇ ખુશાલભાઇની પાણીની પાઇપલાઇન આરોપીઓ ખોદકામ કરી કાપતા હોય જેથી ખુશાલભાઇએ ના પાડતા આરોપીઓને સારૂ ન લાગતા આરોપીઓએ સાથી ખુશાલભાઇ તથા નૈાતમભાઇ સાથે બોલાચાલી ઝધડો કરી ઢીકાપાટુનો માર મારતા ફરી છોડાવા જતા આરોપીએ પથ્થરનો છુટ્ટો ઘા મારી ઇજા કરી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે…

ગેલેક્ષી ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

જ્યારે સામા પક્ષે મૂળ ટંકારાના હરબટીયાળી ગામે રહેતા અને હાલ રાજકોટ મવડી ચોકડી આદર્શ એવન્યુ સોસાયટી ફ્લેટ નં -બી-૭૦૨મા રહેતા રજનીકાંતભાઈ ખીમજીભાઈ સંધાણી (ઉ.વ.૪૫) એ આરોપી ખુશાલભાઇ જેઠાભાઇ સંઘાણી, નૈાતમભાઇ ટપુભાઇ સંઘાણી, કિર્તીભાઇ ટપુભાઇ સંઘાણી રહે. ત્રણેય હરબટીયાળી ગામવાળા વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથી પંકજને પોતાની વાડીએ જતા પોતાની વાડીમાંથી ખુશાલભાઇની પાણીની પાઇપલાઇન નીકળતી હોય જે કાઢવાની હોય પરંતુ કાઢેલ નહી અને પંકજ ચાલીને બીજી વાડીએ જતો હતો ત્યારે રસ્તામાં આરોપીએ ફરીયાદી સાથે તથા પંકજભાઇ સાથે બોલાચાલી ગાળાગાળી તેમજ છુટાહાથની મારામારી કરી તેમજ લાકડી વતી ફરીયાદીને તથા સાથી પંકજને મારમારતા મુંઢ ઇજા કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે…

સહયોગ ક્રેડિટ સોસાયટી (હાઇવે- વાંકાનેર) તરફથી ઈદ મુબારક

એકતા ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

ઝાહીરઅબ્બાસ/ યુસુફભાઈ (સિંધાવદર) તરફથી ઈદ મુબારક

તકદીર પોલ્ટ્રી ફીડ (કોઠી) તરફથી ઈદ મુબારક

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ (લાલપર) તરફથી ઈદ મુબારક

ખુશ્બુ પોલ્ટ્રી ફીડ (સિંધાવદર) તરફથી ઈદ મુબારક

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

સાજીદભાઈ મેસાણીયા (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

બંને પરિવાર દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!