કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઘર બહાર પાર્ક કરેલ બે મોટર સાયકલ ચોરાયા

ઘર બહાર પાર્ક કરેલ બે મોટર સાયકલ ચોરાયા

હસનપરમાં બે ભાઈઓના મોટર સાયકલ એકી સાથે ચોરી કરી ગયા

વાંકાનેર: તાલુકાના હસનપર ગામે રાત્રીના ઘરની બહાર બે ભાઈઓએ લોક મારેલ બે મોટર સાયકલ પાર્ક કરેલ જેની કિ.રૂ.૩૫ ,૦૦૦/-અને કિ.રૂ.૪૦,૦૦૦/-વાળુ કોઈ અજાણ્યા ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામના રહીશ અને વઘાસીયા ટોલ નાકા પાસે આવેલ એક્વીટોપ સિરામીકમા નોકરી કરતા અજયભાઇ ભુપતભાઈ પરસોંડા (ઉ.વ.૨૯) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઈ તા-૦૪/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે એક વાગ્યે

ઘરની બહાર લોક મારી મેં અને મારા ભાઈ સંજયે અમારા મોટર સાયકલ પાર્ક કરેલ હતા અને સવારના મારા પિતાજી ભેસોને ચારો નાખવા માટે ઉભા થયેલ ત્યારે બન્ને મોટર સાયકલ જોવામા આવેલ નહી અમોએ આજુબાજુમા તપાસ કરતા મળી આવેલ નહી જેથી મારૂ

હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી નં-GJ-36-AD-0790 વાળુ સને-૨૦21 ના મોડલનુ બ્લેક કલરનુ જેની કિ.રૂ.૩૫ ,૦૦૦/-વાળુ તથા બીજુ મોટર સાયકલ હીરો સ્પ્લેન્ડર રજી નં-GJ-36-AG-0790 વાળુ સને-૨૦૨૨ ના મોડલનુ બ્લ્યુ રેઇડ પટાવાળા કલરનુ જેની

કિ.રૂ.૪૦,૦૦૦/-વાળુ કોઈ અજાણ્યા ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે અગર તો લોક તોડી ચોરી કરી લઇ ગયેલ છે, પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીંતા અધિનિયમ ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨)મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!